Home Events Activities Shasan Sukrut Nidhi | શાસન સુકૃત નિધી – વારસો અને વારસદાર | शासन सुकृत निधि | Donation
Shasan Sukrut Nidhi | શાસન સુકૃત નિધી – વારસો અને વારસદાર | शासन सुकृत निधि | Donation
Event Details:
For Sukrut of more than ₹1 Lakh contact on 7738818810 |
---|
Enquires:
Group Office | 7738818810 |
Home Events Activities Shasan Sukrut Nidhi | શાસન સુકૃત નિધી – વારસો અને વારસદાર | शासन सुकृत निधि | Donation
Shasan Sukrut Nidhi | શાસન સુકૃત નિધી – વારસો અને વારસદાર | शासन सुकृत निधि | Donation
શાસન સુકૃત નિધી | વારસો અને વારસદાર
Shasan Sukrut Nidhi | Inheritance and Inheritor
સુરિવરો અને મુનિવરોએ
આ જિન શાસનને
કર્યું સમગ્ર જીવન અર્પણ
શ્રી કુમારપાળ ભાઈ વિ શાહ
જેવા શાસન સુભટોએ
કરી સમગ્ર શક્તિઓ અર્પણ
રત્ન કુક્ષી માતા પિતાઓએ
પોતાના કાળજાના કટકાને
કરી દીધા શાસનને અર્પણ
હે પરમ,
તારું જ આપેલું છે બધું
શું કરું હું તને અર્પણ..!?
શાસન સુકૃત નિધી;
ચાલો આપણા વારસાને, વારસદારોને અને સંસ્કૃતિને સાચવીએ..
આ યોજનામાં:
સુવર્ણ સ્તંભ
100 કુપન : ₹ 300000
રજત સ્તંભ
10 કુપન : ₹ 30000
આધાર સ્તંભ
1 કુપન : ₹ 3000
અર્પણ કરી લાભ લઈ શકો છો
શું લાભ મળશે?
વારસો:
⭐ કલ્યાણક ભૂમિની સેવા – જાળવણી
⭐ પ્રાચીન તીર્થ ભક્તિ
⭐ સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ
⭐ શ્રી સંઘ સાધારણ ભક્તિ
વારસદાર:
⭐ સાધર્મિક ભક્તિ
⭐ સાધર્મિક સરાક ઉત્કર્ષ
⭐ પાઠશાળા
⭐ ભાવિ પેઢીનું સંસ્કરણ
સંસ્કૃતિ:
⭐ જીવદયા
⭐ અનુકંપા
⭐ માનવ રાહત કાર્ય
⭐ ધર્મ – સંસ્કૃતિ પ્રચાર
🔔 સંપર્ક – 773 881 8810
शासन सुकृत निधि | विरासत और वारसदर
👑 आचार्यो और साधु साध्वी भगवंत ने
इस जिन शासन को
अपना सम्पूर्ण जीवन अर्पण किया
👑 श्री कुमारपाल भाई वी शाह
जैसे शासन सुभट ने
अपनी सम्पूर्ण शक्ति शाशन को अर्पण किया
👑 रत्नकुक्षी माता पिता ने
अपने ह्रदय के टुकड़ों को
शासन को समर्पित कर दिया
🙏 हे परमात्मा,
ये सभी आप ही का दिया हुआ है
में आपको क्या अर्पण करू?
🔔 शासन सुकृत निधि
चलिए अपनी विरासत, श्रावक परिवार (वारसदार) और अपनी संस्कृति को संवारते है।
इस योजना में
स्वर्ण स्तंभ
100 कूपन: ₹ 3,00,000
रजत स्तंभ
10 कूपन: ₹ 30,000
आभार स्तंभ
1 कूपन: ₹ 3,000
अर्पण कर आप लाभ ले सकते है ।
इससे आपको क्या लाभ मिलेगा❓
विरासत
🏆 कल्याणक भूमि की सेवा
🏆 प्राचीन तीर्थ भक्ति
🏆 साधु साध्वी जी भगवंत की वैयावच
🏆 श्री संघ साधारण भक्ति
श्रावक परिवार (वारसदार)
🏆 साधर्मिक भक्ति
🏆 साधर्मिक सराक उत्कर्ष
🏆 पाठशाला
🏆 भावी पीढ़ी की संस्कार
संस्कृति
🏆 जीवदया
🏆 अनुकंपा
🏆 मानव राहत कार्य
🏆 धर्म – संस्कृति प्रचार
🔔 संपर्क – 773 881 8810
आपका – समकित ग्रुप, गोरेगांव, मुंबई
Home Events Activities Shasan Sukrut Nidhi | શાસન સુકૃત નિધી – વારસો અને વારસદાર | शासन सुकृत निधि | Donation
Shasan Sukrut Nidhi | શાસન સુકૃત નિધી – વારસો અને વારસદાર | शासन सुकृत निधि | Donation
શાસન સુકૃત નિધી | વારસો અને વારસદાર
Shasan Sukrut Nidhi | Inheritance and Inheritor
સુરિવરો અને મુનિવરોએ
આ જિન શાસનને
કર્યું સમગ્ર જીવન અર્પણ
શ્રી કુમારપાળ ભાઈ વિ શાહ
જેવા શાસન સુભટોએ
કરી સમગ્ર શક્તિઓ અર્પણ
રત્ન કુક્ષી માતા પિતાઓએ
પોતાના કાળજાના કટકાને
કરી દીધા શાસનને અર્પણ
હે પરમ,
તારું જ આપેલું છે બધું
શું કરું હું તને અર્પણ..!?
શાસન સુકૃત નિધી;
ચાલો આપણા વારસાને, વારસદારોને અને સંસ્કૃતિને સાચવીએ..
આ યોજનામાં:
સુવર્ણ સ્તંભ
100 કુપન : ₹ 300000
રજત સ્તંભ
10 કુપન : ₹ 30000
આધાર સ્તંભ
1 કુપન : ₹ 3000
અર્પણ કરી લાભ લઈ શકો છો
શું લાભ મળશે?
વારસો:
⭐ કલ્યાણક ભૂમિની સેવા – જાળવણી
⭐ પ્રાચીન તીર્થ ભક્તિ
⭐ સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ
⭐ શ્રી સંઘ સાધારણ ભક્તિ
વારસદાર:
⭐ સાધર્મિક ભક્તિ
⭐ સાધર્મિક સરાક ઉત્કર્ષ
⭐ પાઠશાળા
⭐ ભાવિ પેઢીનું સંસ્કરણ
સંસ્કૃતિ:
⭐ જીવદયા
⭐ અનુકંપા
⭐ માનવ રાહત કાર્ય
⭐ ધર્મ – સંસ્કૃતિ પ્રચાર
🔔 સંપર્ક – 773 881 8810
शासन सुकृत निधि | विरासत और वारसदर
👑 आचार्यो और साधु साध्वी भगवंत ने
इस जिन शासन को
अपना सम्पूर्ण जीवन अर्पण किया
👑 श्री कुमारपाल भाई वी शाह
जैसे शासन सुभट ने
अपनी सम्पूर्ण शक्ति शाशन को अर्पण किया
👑 रत्नकुक्षी माता पिता ने
अपने ह्रदय के टुकड़ों को
शासन को समर्पित कर दिया
🙏 हे परमात्मा,
ये सभी आप ही का दिया हुआ है
में आपको क्या अर्पण करू?
🔔 शासन सुकृत निधि
चलिए अपनी विरासत, श्रावक परिवार (वारसदार) और अपनी संस्कृति को संवारते है।
इस योजना में
स्वर्ण स्तंभ
100 कूपन: ₹ 3,00,000
रजत स्तंभ
10 कूपन: ₹ 30,000
आभार स्तंभ
1 कूपन: ₹ 3,000
अर्पण कर आप लाभ ले सकते है ।
इससे आपको क्या लाभ मिलेगा❓
विरासत
🏆 कल्याणक भूमि की सेवा
🏆 प्राचीन तीर्थ भक्ति
🏆 साधु साध्वी जी भगवंत की वैयावच
🏆 श्री संघ साधारण भक्ति
श्रावक परिवार (वारसदार)
🏆 साधर्मिक भक्ति
🏆 साधर्मिक सराक उत्कर्ष
🏆 पाठशाला
🏆 भावी पीढ़ी की संस्कार
संस्कृति
🏆 जीवदया
🏆 अनुकंपा
🏆 मानव राहत कार्य
🏆 धर्म – संस्कृति प्रचार
🔔 संपर्क – 773 881 8810
आपका – समकित ग्रुप, गोरेगांव, मुंबई