જાપ શરૂ કરવા પહેલાં રોજ
આ સંકલ્પ બોલવો
“દુઃખ – ભય – રોગ – ચિંતા નિવારક શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા વિશ્વના તમામ જીવો સુખ – શાંતિ – સમાધિ પામે એવો હું સંકલ્પ તથા પ્રાર્થના કરું છું..”

Per family minimum 108 bandhi Navkarvali in 21 days from 25th March to 14th April, 2020