તીર્થોત્થાનથી આત્મોત્થાન
(ચાંદલો – ચરવળો – ચોવિહાર યોજના)

સમેતશિખરજી
20 પરમાત્માના નિર્વાણ કલ્યાણકની સાક્ષી ભૂમિ,
દરેક નિર્વાણ કલ્યાણકના પાવન દિવસે 50 યુવાનો મુંબઈથી સમેત શિખર પધારશે અને કરશે ભવ્ય ઉજવણી..

કરવી છે આપને ઉજવણી તો આજે જ જોડાઇ જાઓ

સુવિશાળ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આ.ભ.રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.પ્રેરિત આ ચાતુર્માસિક
3 – ચ યોજનામાં..

ચાંદલો
નિત્ય સેવા પૂજા
120 દિવસ પ્રભુજીની પૂજા

ચરવળો
120 સામાયિક/ પ્રતિક્રમણ

ચોવિહાર
120 દિવસ રાત્રિભોજન ત્યાગ

TIME PERIOD:-
Ashadh Sud 14(23rd July 21)
to Kartak Sud 15 (19th Nov 21)

AREA:-
Mumbai (Churchgate to Virar, CST to Kalyan, Bhiwandi, Panvel)

AGE:-
15 TO 55 YEARS (Only For Males )

ઉપરોક્ત ત્રણ નિયમ જે ચાતુર્માસના ચાર મહિના પાલન કરશે તે દરેક યુવાનો ને શિખરજી યાત્રા સાથે
પ્રભુ વીરની કેવળજ્ઞાન ભૂમિ ઋજુવાલિકા તીર્થની યાત્રા તેમજ પૂર્વ ભારતના આપણા વારસાને આજ સુધી જાળવી રાખનાર આપણા સાધર્મિક ભાઈઓ જ્યાં વસી રહ્યાં છે એવા સરાક ગામોની મુલાકાત પણ કરાવામાં આવશે, યાત્રા Sleeper Class Train તથા Bus દ્વારા કરાવવામાં આવશે

Register:
https://forms.samkitgroup.com

Last date of registration: 23rd July 2021

For queries whatsapp : 8828921195

Aayojak –
રાજ પરિવાર | સમકિત ગ્રુપ

તો સૌ ચાલો જોડાઈ જઈએ.. તીર્થોત્થાનથી આત્મોત્થાન