સમગ્ર મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ અને જૂનાગઢના તમામ શ્વે. મૂ. જૈન સંઘ મધ્યે ભાવિનું નિર્માણ-સૌ ચાલો પાઠશાળા જઇએ યોજના અંતર્ગત જોડાયેલા 8 વર્ષથી 13 વર્ષ ઉંમરના – All Boys and Girls માટે

જે Mobile એ બાળકોનું ખાવાનું, પીવાનું, રમવાનું, ભણવાનું, નિર્દોષતા, સરળતા, innocency… આખું બાળપણ છીનવી અને એને હિંસક, ચીડચીડિયો, અને સ્વાર્થી બનાવી દીધો છે.

એ બાળપણ બાળકોને પાછું મળે એ માટે, જે વીર બાળકો Mobile માં Games, Chatting, Social media (WhatsApp, Facebook, Instagram etc ), Movies, Songs, Serials, Cartoons, TV shows, Youtube, Netflix, Web-Series etc. નો 15th Oct 2019 to 15th Feb 2020 (4 months) સુધી ત્યાગ કરશે એમનું SURPRISE GIFT થી બહુમાન કરવામાં આવશે

Incoming/Outgoing calls માટે Mobile ફોન વાપરી શકાશે. તેમજ School Projects અને Emergency માટે વાપરવાની છૂટ રહેશે