Sarak Gram Seva – બંગાળ અને ઝારખંડ નાં નાના નાના ગામો માં જૈનત્વ જાગરણ માટે સરાક ગ્રામ સેવા (10 દિવસની)
કોણ જોડાઈ શકશે :

શ્રાવક – શ્રાવિકા (પતિ – પત્ની) અથવા 40 વર્ષથી 60 વર્ષની ઉંમરનાં 4 બહેનો નું ગ્રુપ
યોગ્યતા:- રાત્રિભોજન – અભક્ષ્ય ત્યાગ કરનાર તથા શ્રદ્ધા સંપન્ન અને જ્ઞાન સંપન્ન આરાધકો

NOTE:
  • એક ગામ માં રેહવાની સાથે આજુ બાજુના નાં બીજા બે ગામમાં સંસ્કરણ અને શિબિર નું આયોજન કરવાનું રહેશે
  • યોગ્યતા, અનુકૂળતા અને સંજોગો નાં આધારે આવનારા આરાધકો ને ગામ ની ફાળવણી કરવામાં આવશે
  • જમવાની અને રહેવાની તથા ધનબાદ, પારસનાથ, આસનસોલ થી સરાક ગામ લઇ જવાની વ્યવસ્થા સંસ્થા તરફથી મળશે
  • આયોજક દ્વારા સભ્ય દીઠ Rs. 5,000 સુધીનો પ્રવાસ ખર્ચ આપવામાં આવશે
Any 10 days of your choice – Multiple groups can also come in same month slot, each group will be allocated different area.

 

Sarak Gram Seva