Samkit Mega Quiz – જંગ ખરાખરી નો
સમગ્ર મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ અને જૂનાગઢના તમામ શ્વે. મૂ. જૈન સંઘ મધ્યે ભાવિનું નિર્માણ – સૌ ચાલો પાઠશાળા જઇએ યોજના અંતર્ગત જોડાયેલા 13 વર્ષથી વધુ ઉંમરના – All Boys, Girls and Youth માટે
SYLLABUS
-
- ગુરુવંદન, સામાયિક, ચૈત્યવંદન સૂત્રના અર્થ અને વિધિ
Arth PDF – Gujarati - પ્રાચીન તીર્થ અને કલ્યાણક ભૂમિ – (General Knowledge)
24 Bhagwan Kalyanak Bhumi – Hindi
24 Bhagwan Kalyanak Bhumi – Gujarati
Prachin Tirth List – English
- “જૈન ફૂડ રેડી રેકનર” પુસ્તક ના આધારે – (પ.પૂ મુનિશ્રી ભવ્યસુંદર મહારાજ સાહેબ લિખિત) –
Download Ready Recknor – Gujarati
Download Ready Recknor – Hindi
- ગુરુવંદન, સામાયિક, ચૈત્યવંદન સૂત્રના અર્થ અને વિધિ
RULES
- એક ગ્રુપ માં ઓછામાં ઓછા 5 અને વધારેમાં વધારે 8 મેમ્બર જોડાઈ શકશે
- ભાઈઓ અને બહેનો નું ગ્રુપ અલગ અલગ રહેશે
- દરેક ગ્રુપના મેમ્બર એકજ સંઘના હોવા જોઈએ – અલગ અલગ સંઘના મેમ્બર ગ્રુપ નહિ બનાવી શકે – એક સંઘ માંથી એક કરતા વધારે ગ્રુપ પણ જોડાઈ શકશે
- ક્વિઝ ડિસેમ્બર 2019 માં લેવામાં આવશે