Home Events Activities પર્યુષણ આરાધના – Paryushan Aaradhna
પર્યુષણ આરાધના – Paryushan Aaradhna
Enquires:
Kushalbhai | 9820121195 |
Sagarbhai | 9833208949 |
Dhavalbhai | 8879187340 |
Home Events Activities પર્યુષણ આરાધના – Paryushan Aaradhna
પર્યુષણ આરાધના – Paryushan Aaradhna
જ્યાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો યોગ ન હોય તેવા ક્ષેત્રોમાં ચુસ્ત ધાર્મિક યુવાનો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા-કરાવવા જાય છે. ભાવના, ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા, બે ટાઇમ પ્રતિક્રમણ, બે વખત પ્રવચન સાથે અનેકવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ પ્રવુર્તિ દ્વારા શાસનનું ઋણ કઈક અંશે અદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કાર્ય ગ્રુપના યુવાનો લગભગ છેલ્લા ૧૫ વર્ષોથી કરી રહ્યા છે.
ભારતભરના વિવિધ સંઘોમાં અમને પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવાનો લાભ મળ્યો છે.
- આદોની
- મક્ષી
- ક્નૃલ
- રત્નાગિરિ
- વિજયવાડા
- કોઈમ્બતૂર
- માલવી
- ટોકખુર્દ
- સીનોર
- ઊટી
- લૂનાર
- વીસનગર
- કોટગીરી
- કોપરગીરી
- બેલ્લારી
- બારામતી
- ભુજ
- વડગાવ
વગેરે…