લોક ડાઉન પહેલાં રોજ મંદિર અને ઓફિસ જતા સેંકડો લોકો અંબામાતા મંદિરમાં , મુનિસુવ્રત સ્વામી જિનાલય પાસે મેદાનમાં હજારો કબૂતરને ચણ આપતા, આજે લગભગ નહીંવત્ લોકો બહાર નીકળે છે, કબૂતરો દાણાની શોધમાં ઠેક સાઈ કૃપા સુધી રઝળતાં અહી દેખાય છે.

સમકિત ગ્રુપ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ રોજ સેંકડો કિલો ચણ નાખી રહ્યા છે.રાજેશભાઈ પક્ષીઘર વિગેરે ખૂબ સારી જહેમત ઉઠાવી રહ્યા છે.

એક ગુણી ચણનો ₹1000 નકરો રાખ્યો છે.જેમને પણ લાભ લેવો હોય તે અહી ગ્રુપમાં જણાવશો.
અથવા રાજેશભાઈ પક્ષીઘર નો સંપર્ક કરશો.