વર્ષમાં એકવાર શ્રી સંઘના ઉપકારી તથા આજુબાજુના ક્ષેત્રોમાં બિરાજમાન એવા વિશ્વની આધ્યાત્મિક અજાયબી સમા શ્રમણ-શ્રમણી ભગવંતોને વંદન કરવા માટે યુવાનો જાય છે. વંદન કરી તેમની પાસેથી હિતશિક્ષા તથા આશીર્વાદ મેળવીને પોતાના જીવનને પરિવર્તન કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.