ઘર -ઘર નવકાર મહામંત્ર પિઠીકા

શ્રી નવકાર મહામંત્ર લેખનની બુક જેમને પણ જોઈતી હોય તેમણે શ્રી સમકિત ગ્રુપની ઓફિસેથી ‘વિના મૂલ્યે’ મેળવી લેવા વિનંતી.
સમકિત ગ્રુપ
૧૫૧/૧૦૩, ભાટિયા ભવન,
જવાહરનગર, રોડ નં- ૯,
ગોરેગામ વેસ્ટ, મુંબઇ- ૪૦૦૧૦૪.
સમય- ૧૧ થી ૫
મો :- 773 881 8810