Home Events Activities Corona Relief Fund
Corona Relief Fund
Event Details:
We will contact you after you fill the form | |
---|---|
Start Date | 2nd Apr, 20 |
Enquires:
Group Office | 7738818810 |
Home Events Activities Corona Relief Fund
Corona Relief Fund
Let’s convert your money in someone’s smile, let’s contribute in CORONA RELIEF FUND
સાધર્મિક બંધુને સંભાળજો..
કોરોના મહામારી અને લોક ડાઉન આજે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
નાની દુકાનો, ગલ્લા, વેપાર – ધંધા પડી ભાંગ્યા છે.લોકોની નોકરી છૂટી રહી છે,પગારમાં કપાત આવી રહી છે.એવા સમયમાં પ્રભુ વીરના સંતાન એવા આપણા સાધર્મિક ભાઈઓને સાચવવાનો આ સમય છે.
નત મસ્તકે વંદન શાસન સુભટ શ્રી કુમારપાળ ભાઈ વિ શાહ તથા સાધર્મિક પ્રેમી શ્રી કલ્પેશ ભાઈ વી શાહને જેમણે આજ સુધી હજારો પરિવારને સાચવ્યા છે.
નાનાને નાની અને મોટાને મોટી તકલીફ હશે,કબૂલ..પણ જેને પુણ્યનો ટેકો નથી એ પુણ્યશાળીના ટેકાથી ટકી જશે.
ચિંતાનો સમય છે પણ શ્રદ્ધા એ વાતની છે કે સળંગ ત્રણ વર્ષના કારમા દુકાળને દત્તક લઇ લેનારા મહાન જગડુશાનું આ જિન શાસન છે.
સાધર્મિક એ પર્વ છે,
ચાલો ઉજમણું કરી લઈએ..
સાધર્મિક એ શાસન છે,
ચાલો રક્ષા કરી લઈએ..
સાધર્મિક એ ચૈત્ય છે,
ચાલો મહાપૂજા કરી લઈએ..
સાધર્મિક એ તીર્થ છે,
ચાલો જીર્ણોદ્ધાર કરી લઈએ
Per coupon ₹ 5400 (Donation exempted under 80G)
Bank details:
Name of Trust: Samkit Group
Name of Bank: Bank of Baroda
Branch: Goregaon West
Account No.: 08160100020705
IFSC Code: BARB0GOREGA
MICR Code: 400012029
PAN: AAJTS0385D
Home Events Activities Corona Relief Fund