કારતક વદ ૧੦ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું 2592મું દીક્ષા કલ્યાણક તેમજ શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અભય શેખર સૂરીશ્વરજી મહારાજાનું 50મું દીક્ષા વર્ષ આ શુભ નિમિત્તને પામીને એક અનોખી સાધનામાં જોડાઈએ..

 વ્રત જગમાં દીવોરે 
ગુરુ ભગવંત નિર્મળ સંયમ જીવનના અર્ધશતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચાલો આપણે પણ એક વર્ષ માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને જીવનનું શ્રેષ્ઠ ભેટણું પ્રભુ અને ગુરુના ચરણે ધરીએ

Rules:
Yojna Period
Kartak Vad 10, 2080 to Kartak Vad 10 2081
7 December 2023 to 25 November 2024

Area:
All Over India, Shwetambar Murtipujak Jain Sangh

Age:
Couples upto age 50 Years can join in this yojna

Note:

વ્રત નિયમમાં જોડાનારા દરેક પુણ્યશાળી  દંપત્તિને વર્તમાન ચોવીસીના વીશ તીર્થંકર પરમાત્માની નિર્વાણભૂમિસમેતશિખરજી તેમજ પ્રભુ વીરની પાંચ કલ્યાણ ભૂમિક્ષત્રિયકુંડ, ઋજુવાલિકા તેમજ પાવાપુરીની યાત્રાનો લાભ આપવા નમ્ર વિનંતી છે.

સાથે પરમાત્મા ના વંશજો જ્યાં વસી રહ્યા છે, સરાક  ગામોના જિનાલયોના દર્શન તથા સરાક ભાઈઓની અલ્પ હિંસક જીવનશૈલીનો પરિચય કરાવવામાં આવશે.

50 વર્ષથી નીચેના જે દંપત્તિ પહેલાથી બ્રહ્મચર્ય વ્રતનો આજીવન નિયમ લીધેલ છે એમને પણ આમાં જોડાઈને અમને યાત્રાનો લાભ આપવા વિનંતી.

( સુચન: બ્રહ્મચર્ય વ્રતની સાથે અવધિ દરમિયાન રાત્રી ભોજન ત્યાગ, તેમજ કંદમૂળ અને અભક્ષ્યનો ત્યાગ અનિવાર્ય છે.)

Ae Vrat Jagma Divo Re